પ્રિયંકા ગાંધી ‘સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય કેટલાક સાંસદોએ સોમવારે સંસદ સંકુલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સરકાર પાસેથી તેમના માટે ન્યાયની માંગ કરી હતી. પ્રિયંકા ગાંધીના હાથમાં એક બેગ પણ હતી, જેના પર “સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ” લખ્યું હતું. […]