બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા ગામ પાસે ઈકોકાર પલટી ખાતા એકનું મોત, 4ને ઈજા
ઈકોકારમાં સુરેન્દ્રનગરનો પરિવાર લોકિકકાર્ય માટે દહેગામ જઈ રહ્યો હતો, અકસ્માતમાં ઈજાગ્રસ્ત 4 વ્યક્તિઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસોડાયા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા પાસે મોગલ ધામ નજીક વહેલી સવારે. […]


