બાગપત: પોતાના જ શિષ્યની હત્યાની સોપારી આપતી કેમેરામાં કેદ થઈ જૈન સાધ્વી, કેસ નોંધાયો
                    સોશયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આરોપ છે કે આ વીડિયોમાં એક જૈન સાધ્વી કથિતપણે કોઈની હત્યાની સાજિશ રચતી દેખાઈ રહી છે. આ સાજિશ જમીનના એક વિવાદને લઈને કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. વીડિયો ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાનો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ મામલે યુપી પોલીસે કેસ નોંધીને બાદમાં મામલાની […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

