દહેગામના બહિયલમાં મોડી રાતે બે જુથો બાખડી પડ્યા, ટોળાંએ દૂકાનમાં આગ ચાંપી
સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી નજીવી બાબતે બે જુથો વચ્ચે હિંસક અથડામણ, ગરબી પર પથ્થરમારો અને આગજનીના બનાવો બન્યા, પોલીસના ધાડેધાડા ઉતર્યા, 60 શખ્સોને રાઉન્ડઅપ કરાયા ગાંધીનગરઃ જિલ્લાના દેહગામ તાલુકાના બહિયલ ગામમાં મોડીરાત્રે નજીવી બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ હતી. હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ […]