1. Home
  2. Tag "bail application"

બાંગ્લાદેશઃ ચિન્મય કૃષ્ણ દાસજીની જામીન અરજીની ઝડપથી ચલાવવા માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં, ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજીની સુનાવણી ઝડપથી થાય તે અંગેની વરિષ્ઠ વકીલ રવીન્દ્ર ઘોષની અરજીને માન્ય રાખી છે. કોર્ટે સુનાવણી દરમિયાન ઘોષની સાથે રહેવા માટે ચટ્ટોગ્રામના વકીલ રાખવાની શરતે અરજી સ્વીકારી છે. રવીન્દ્ર ઘોષે આ માટે સ્થાનિક વકીલ સુમિત આચાર્યની નિયુક્તિ કરી હતી. ચટ્ટોગ્રામ બાર એસોસિએશનના કોઈપણ સભ્ય […]

બાંગ્લાદેશઃ ચિન્મયદાસને હજુ એક મહિનો જેલમાં રહેવુ પડશે, જામીન અરજીની સુનાવણી ટળી

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી મંગળવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસમાં ચિન્મય દાસ વતી દલીલ કરવા માટે ચિત્તાગોંગ કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો રહ્યો. આ પછી કોર્ટે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. આમ ચિન્મયદાસજીને હાલની સ્થિતિએ કોઈ રાહત મળી નથી. દરમિયાન, ઈસ્કોને કહ્યું છે કે તાજેતરમાં ચિન્મય […]

સુપ્રીમ કોર્ટમાંથી કેજરિવાલને ના મળી રાહત, જામીન અરજીની સુનાવણી ટળી

સુપ્રીમ કોર્ટમાં 5મી સપ્ટેમ્બરે યોજાશે સુનાવણી CBIએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી અને કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની ધરપકડને પડકારતી તેમની અરજી પરની સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. જસ્ટિસ સૂર્યકાન્ત […]

કેજરિવાલને જામીન મામલે સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.  દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી બુધવાર, 26 જૂન પર મુલતવી રાખી છે. […]

લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ ઈડી આરોપી બનાવશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લીકર પોલીસી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન હવે આ કેસમાં તપાસનશ એજન્સી ઈડીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ઈડીએ આ અંગેની રજૂઆત લીકર પોલીસી કેસમાં ઝડપાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં કરી હતી. કેસની હકીકત અનુસાર, દિલ્હી […]

બોટાદ લઠ્ઠાકાંડઃ હાઈકોર્ટે જામીન અરજી ફગાવવાનું વલણ અપનાવતા આરોપીએ અરજી પરત ખેંચી

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાંકાડમાં સર્જાયેલા પકડાયેલા આરોપી જયેશ ખાવડિયાએ જામીન ઉપર મુક્ત થવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફગાવી દેવાનું વલણ અપનાવતા આરોપીએ જામીન અરજી પરત ખેંચી લીધી હતી. કેસની હકીકત અનુસાર બોટાદ જિલ્લાના બરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 42થી વધારે વ્યક્તિના મોત થયાં હતા. પોલીસની તપાસમાં દારૂમાં કેમિકલ મિક્સ […]

બળાત્કાર કેસઃ આસારામએ જામીન ઉપર મુક્ત થવા કોર્ટમાં કરી અરજી

અમદાવાદઃ બળાત્કાર કેસમાં લાંબા સમયથી જેલવાસ ભોગવતા આસારામએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી હાઈકોર્ટે આસારામનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ જામીન અરજીની વધુ સુનાવણી 26મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. હાઈકોર્ટમાં આસારામના પુત્ર નારાયણ સાંઈએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી મળી રાહત, જામીન પર 25 ઑગસ્ટ સુધી સુનાવણી સુરક્ષીત

રાજુ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી મળી રહાત જામીન પર સુનાવણી 25 ઑગસ્ટ સુધી સુરક્ષિત હાલમાં રાજ કુંદ્રા પોર્ન વીડિયો બનાવવા અને તેને સ્ટ્રીમ કરવાના કેસમાં જેલમાં છે નવી દિલ્હી: પોર્નોગ્રાફી નિર્માણ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે. સાયબર સેલમાં જે કેસમાં તપાસ કરી રહી હતી, તે કેસમાં બોમ્બે […]

કુંદ્રાને ફરીથી ઝાટકો, કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

કુંદ્રાની જામીન અરજી પર આજે થઇ સુનાવણી કોર્ટે રાજ કુંદ્રાને આપ્યો ઝટકો કોર્ટે રાજ કુંદ્રાની જામીન અરજી નામંજૂર કરી નવી દિલ્હી: પોર્નોગ્રાફિક ફિલ્મોના નિર્માણ કેસમાં રાજ કુંદ્રાની જામીન અરજી પર આજે સુનાવણી થઇ હતી. જેમાં રાજ કુંદ્રાને ઝટકો લાગ્યો છે. કોર્ટે રાજ કુંદ્રાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે ગઇકાલે એટલે કે મંગળવારે થયેલી સુનાવણીમાં […]

પોર્નોગ્રાફી કેસ: રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીનો છેલ્લો દિવસ, આજે તેની જામીન અરજી પર થશે સુનાવણી

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા માટે આજનો દિવસ મહત્વનો આજે રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીનો અંતિમ દિવસ તેની જામીન અરજી પર પણ આજે સુનાવણી થશે મુંબઇ: પોર્નોગ્રાફીના કથિત નિર્માણ અને તેને પ્રકાશિત કરવાના આરોપસર જેલની હવા ખાઇ રહેલા શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. કારણ કે આજે સુનાવણી થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code