જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાન શહીદ
વાહન લપસતા રોડની સાઈડમાં ખીણમાં ખાબક્યું હતું અકસ્માતમાં બે જવાનો ગંભીર રીતે ઘાયલ નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોર જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સેનાનું એક વાહન ખીણમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાન શહીદ થયાં હતા. જ્યારે બે જવાનોને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]