ચેમ્પિયન્સ ટ્રોફીઃ ન્યૂઝીલેન્ડની જીત બાદ ટુર્નામેન્ટમાંથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન બહાર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે જીત મેળવીને ન્યુઝીલેન્ડે એક કાંકરે બે પક્ષી માર્યા છે. ન્યુઝીલેન્ડની જીત સાથે બાંગ્લાદેશ અને પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયા, જ્યારે કિવી સિવાય, ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી. રચિન રવિન્દ્રની સદી અને કેપ્ટન ટોમ લાથમની અડધી સદીની મદદથી ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવ્યું. ન્યુઝીલેન્ડની જીત સાથે, ગ્રુપ Aમાંથી યજમાન […]