ટી20 વિશ્વકપમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ બહાર થઈ, સ્ટોડલેન્ડને સામેલ કરાશે
દુબઈ, 22 જાન્યુઆરી 2026: આગામી ટી20 વિશ્વકપને લઈને ચાલતી અટકળો વચ્ચે બાંગ્લાદેશની ટીમ મેચ રમવા ભારત આવશે કે લઈને તેના નિર્ણય ઉપર તમામની નજર મંડાયેલી હતી. આઈસીસીએ બાંગ્લાદેશની માંગણી ફગાવી દીધા બાદ વિચારવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. દરમિયાન અને આ સસ્પેન્સ ઉપર પડદો ઉચકાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઢાકા ખાતે બાંગ્લાદેશ […]


