વડોદરામાં છળકપટથી ડોક્યુમેન્ટ મેળવીને કંપની ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ કરાયું
યુવાનોને નોકરી આપવાનું કહી ડોક્યુમેન્ટ મેળવી બેન્ક એકાઉન્ટ ખોલાયા હતા, બેન્ક એકાઉન્ટમાં 80 કરોડના વ્યવહાર કરાયા હતા યુવા અરજદારોને ઈન્કમટેક્સની નોટિસ મળતા કૌભાંડ પ્રકાશમાં આવ્યુ વડોદરાઃ શહેરમાં છેરતપિંડી અને સાયબર ફ્રોડના એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઠગ ટોળકીએ યુવાનોને નોકરી આપવાનું કહીને અરજીઓ મંગાવી હતી. નોકરી મેળવવા માટે અરજી કરેલા યુવાનોમાંથી ત્રણ યુવાનો […]