આજથી આગામી 5 દિવસ સુધી બેંક રહેશે બંધ, વાંચો રજાઓની પૂરી યાદી
બેંકના કામકાજના પ્લાનિંગ પહેલા વાંચી લેજો રજાઓની આ યાદી આગામી 6 દિવસમાં સતત 5 દિવસ બેંકો બંધ રહેશે RBI તરફથી બેંકની રજાઓની યાદી જાહેર કરાય છે નવી દિલ્હી: જો તમે પણ બેંકને લગતા કામકાજ અંગે પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા આ ન્યૂઝ ચોક્કસપણે વાંચી જજો. આપને જણાવી દઇએ કે આગામી 6 દિવસમાં સતત 5 […]