આ મહિનામાં 18 દિવસ બંધ રહેશે બેંક,જાણી લો માહિતી
ઓગષ્ટ મહિનામાં બેંકોની કામગીરી 18 દિવસ સુધી બંધ રહેશે. તહેવારો અને અન્ય રજાઓના કારણે બેંકોની કામગીરી 18 દિવસ બંધ રહેશે તો જે લોકોને બેંકના કામ પૂર્ણ કરવાના હોય તે લોકોએ આ જ દિવસોમાં પૂર્ણ કરી લેવા જોઈએ. તહેવાર મહિનામાં ભલે બેન્કો બંધ હોય પરંતુ તમે આ સમયમાં બેન્કિંગ સાથે જોડાયેલા કામ ઓનલાઈન કરી શકો છો. […]


