PNB કૌભાંડ: મેહુલ ચોકસીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
નવી દિલ્હી: હજારો કરોડના બેન્કિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને વિદેશી ધરતી પર મોટો કાનૂની ફટકો પડ્યો છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત ‘કોર્ટ ઓફ કેસેશન’એ ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની મેહુલ ચોકસીની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ચોકસીના તર્કોમાં કોઈ દમ નથી અને તે પ્રત્યાર્પણ રોકવા માટે કોઈ કાયદાકીય કે […]


