આરબીઆઈની મહત્વની સૂચના- જો હવે એટીએમ પૈસાથી ખાલીખમ થઈ જશે તો બેંકો એ ભરવો પડશે દંડ
આરબીઆઈ એ આપી બેંકોને સૂચના જો એટીએમમાં નહી હોય કેશ તો બેંકોએ ભરવી પડશે પનેલટી દિલ્હીઃ એટીએમ એ કેશ ઉપાડ કરવા માટેનું બેસ્ટ ઓપ્શન છે, જ્યારથી એટીએમની શોધ થઈ છે ત્યારથી બેંકોના ઘક્કા ઘટ્યા છે, પરંતુ આજે પણ ઘણી વખત પૈસા ઉપાડવા જતા હોઈએ છીએ ત્યારે એટીએમ ખાલીખમ જોવા મળે છે, જે તે બેંક […]