RBIના ગવર્નરએ ડીજીટલ છેતરપીંડીની વધતી ઘટનાઓ અટકાવવા બેંકોને સૂચના કર્યું
નવી દિલ્હીઃ ડિજિટલ છેતરપિંડીની વધતી ઘટનાઓ વચ્ચે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેંકોને તેમના પર નિયંત્રણ લાવવા કહ્યું છે. આરબીઆઈ ગવર્નરે બેંકોને આ માટે એક મજબૂત અને સક્રિય સિસ્ટમ બનાવવા અને જોખમો ઘટાડવા માટે તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓનું નિરીક્ષણ વધારવા સૂચન કર્યું છે. RBI ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, સંજય મલ્હોત્રાએ […]