1. Home
  2. Tag "banks"

લોન મોરેટોરિયમ: સુપ્રીમે બેંકોને આપી મોટી રાહત, કહ્યું – સંપૂર્ણ વ્યાજની છૂટ ના આપી શકાય

કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને રાહત આપી અદાલતે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ વ્યાજમાફી તો આપી ન શકાય કોર્ટના આ નિર્ણયથી બેંકોને મોટી રાહત મળી છે નવી દિલ્હી:  કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને મોટી રાહત આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ […]

જો તમારું ખાતું SBI, ICICI, HDFC બેંકમાં હોય તો ચેતી જજો, આ રીતે થઇ શકે છે ફ્રોડ

જો તમારું ખાતું SBI, ICICI Bank, HDFC Bank, Axis Bank, PNBમાં હોય તો ચેતી જજો સાઇબર હેકર્સ તમારી અંગત જાણકારીઓ ચોરવાનો કરી રહ્યા છે પ્રયાસ અહીંયા વાંચો તેઓ કઇ રીતે સાઇબર અપરાધને અંજામ આપે છે નવી દિલ્હી: જો તમારું પણ ખાતું SBI, ICICI Bank, HDFC Bank, Axis Bank, PNBમાં હોય તો તમારે એલર્ટ રહેવાની આવશ્યકતા […]

આ ત્રણ બેંકોના ગ્રાહકો માટે મોટી ખબર, સરકારે લીધો મોટો નિર્ણય

નાણા મંત્રાલાય સાર્વજનિક ક્ષેત્રોની બેંકોમાં કરશે રોકાણ નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે RBIના પીસીએ નિયમો અંતર્ગત રાખેલી નબળી બેંકોમાં આ રોકાણ કરાશે નવી દિલ્હી: નાણા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની તે બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ આગામી કેટલાક દિવસોમાં કરશે. જે અત્યારે આરબીઆઇના પ્રોમ્પ્ટ […]

SBI સહિત દેશની આ સરકારી-ગ્રામીણ બેંકો આગામી 5 દિવસ સુધી રહેશે બંધ, આ છે કારણ

જો તમારું ખાતું દેશની સરકારી કે ગ્રામીણ બેંકમાં છે તો એક અગત્યના સમાચાર છે SBI સહિત દેશની કેટલીક સરકારી-ગ્રામીણ બેંકો 5 દિવસ સુધી બંધ રહેશે તો તમે પણ તમારા કામકાજ આજે જ પૂરા કરવા જોઇએ નવી દિલ્હી: જો તમારું ખાતું દેશની આ કોઇ સરકારી કે ગ્રામીણ બેંકમાં છે તો આપના માટે એક મોટા સમાચાર છે. […]

માર્ચ મહિનામાં આ 11 દિવસ બેંકમાં રજા રહેશે, એ રીતે કરો તમારા કામનું પ્લાનિંગ

ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી માર્ચ દરમિયાન કુલ 11 દિવસો બેંક બંધ રહેશે તમે પણ અહીંયા વાંચી લો કે ક્યાં દિવસે બેંકો બંધ રહેશે નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માર્ચ મહિનામાં જો તમે બેન્કિંગ કામકાજ માટે વિચારી રહ્યા હોય તો પહેલા બેંકમાં માર્ચ મહિનામાં જાહેર રજાઓ […]

સરકાર BOI સહિત આ ચાર બેંકોનું કરશે ખાનગીકરણ, ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ થશે

સરકારે બેંકોના ખાનગીકરણ માટે ચાર બેંકોનો શોર્ટલિસ્ટ કરી બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક થઇ શોર્ટલિસ્ટ આ બેંકોને ટૂંક સમયમાં જ પ્રાઇવેટ બનાવવામાં આવી શકે છે નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ચાર મિડ સાઇઝ બેંકોને ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરી છે. સૂત્રોનુસાર આ બેંકોને ટૂંક સમયમાં જ પ્રાઇવેટ બનાવવામાં આવી શકે […]

માર્ચ મહિનાથી 3 લાખ ખાતાધારકોના બેન્ક IFSC કોડ બદલાઇ જશે

બેંકના ગ્રાહકો માટે અગત્યના સમાચાર વિજયા બેંક અને દેના બેંક શાખાઓના IFSC કોડ 1 માર્ચથી બદલાઇ જશે આવી સ્થિતિમાં, આ બેંકોના ખાતાધારકોના નંબર, પાસબૂક તેમજ ચેક પણ બદલાયા છે નવી દિલ્હી: બેંકના ગ્રાહકો માટે એક અગત્યના સમાચાર છે. વિજયા બેંક તેમજ દેના બેંક શાખાઓના IFSC કોડ 1 માર્ચથી બદલાઇ જશે. આ બંને બેંકોનો બેંક ઓફ […]

વિશ્વની ટોચની બેંકોમાં ભારતની આ બેંકો સામેલ

એચડીએફસી, આઇસીઆઇસીઆઇ અને એસબીઆઇ ટોચની બેંકોમાં સામેલ કોવિડ-19 પછીની અસરોને કારણે વીમા ક્ષેત્રે જોવા મળ્યું પરિવર્તન ગ્રાહકો વચ્ચે ગૂગલ પે અને ફોનપે અગ્રણી વોલેટ રહ્યા નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે વર્ષ 2020માં ટોચની બેંકોમાં એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક અને એચએસબીસીનો સમાવેશ થયો છે. ગ્રાહકો વચ્ચે ગૂગલ […]

રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની આ 4 સરકારી બેંકોને ડાઉનગ્રેડ કરી

કોરોના વાયરસની મહામારી દરમિયાન ભારતમાં આર્થિક વૃદ્વિ ઘટી સરકારી માલિકીની બેંકોની લોન ગુણવત્તા વધુ કથળી મૂડીઝે ચાર સરકારી માલિકીની બેંકોને ડાઉનગ્રેડ કરી કોરોના વાયરસની મહામારીને લીધે દેશના અર્થતંત્રમાં અનિશ્વિતતા જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ કેટલીક સરકારી બેંકોની લોન ગુણવત્તા પણ કથળી રહી છે. આ જ કારણોસર ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સે ચાર સરકારી […]

દેશની સરકારી બેંકોને આગામી 2 વર્ષમાં રૂ.2.1 લાખ કરોડની આવશ્યકતા રહેશે: મૂડીઝ

ભારતની જાહેર ક્ષેત્રની બેંકોની નાણાંની આવશ્યકતાને લઇને મૂડીઝનો રિપોર્ટ જાહેર ક્ષેત્રોની બેંકોને આગામી 2 વર્ષમાં રૂ.2.1 લાખ કરોડના મૂડી ભંડોળની જરૂર રહેશે કોરોનાના પ્રકોપથી બેંકોની એસેટ્સ ક્વોલિટીને પણ થશે નુકસાન: મૂડીઝ દેશમાં એક તરફ જાહેર ક્ષેત્રની બેંકોનું NPA વધી રહ્યું છે ત્યારે આગામી 2 વર્ષોમાં આ બેંકોને રૂ.2.1 લાખ કરોડના મૂડી ભંડોળની આવશ્યકતા રહેશે. મૂડીઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code