સાઉદી અરેબિયાએ નવા સ્ટ્રેનને અટકાવવા ભારત સહિતના 20 દેશો માટે વિમાન સેવા પર પ્રતિબંધ લગાવ્યો
સાઉદી અરેબીયાએ ફ્લાઈટ સેવા પર પ્રતિબંધ લગાવ્યા નવા સ્ટ્રેનને અટકાવવા ભારત સહિતના 20 દેશો માટે વિમાન સેવા પર પ્રતિબંધ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં હાલ પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ,કોરોનાના કારણે અનેક દેશોએ ફ્લાઈટ સેવા પર પ્રતિબંધ રાખ્યા છે, ત્યારે હવે સાઉદી અરેબીયાએ પણ ભારત, પાકિસ્તાન, અમેરિકા સહીત દેશઓના તમામ નાગરિકો પર હવાઈ મુસાફરી પર […]