1. Home
  2. Tag "Baroda"

વડોદરાઃ પ્રદુષણને અટકાવવા માટે શહેરમાં 200 ઈ-બસ દોડાવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, એટલું જ નહીં સરકાર દ્વારા ઈ-વાહનોની ખરીદી ઉપર સબસીડી પણ આપવામાં આવી રહી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ઈ-બસ દોડાવવામાં આવી રહી છે, જ્યારે હવે વડોદરામાં પણ આગામી દિવસોમાં 200 ઈ-બસ દોડાવવાનો મનપાએ નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા […]

સુરત અને વડોદરામાં આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચતા વેપારીઓ સામે તવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં માર્કા વિનાના રમકડાંના વેચાણ સામે ભારતીય માનક બ્યુરો સામે લાલઆંખ કરી છે. તેમજ આવા રમકડાનો વેપાર કરતા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન આજે વડોદરા અને સુરતમાં 3 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સ્ટાન્ડર્ડ માર્ક વિનાના રમકડાનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા વિના […]

રાજ્યની પ્રજાને રાષ્ટ્ર વિકાસ માટે સમર્પિત બનવા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીનું આહવાન

અમદાવાદઃ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઇ પરમારે ઐતિહાસિક ડભોઇ નગર ખાતે 76 માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેર જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આઝાદીના જંગમાં માં ભારતીની મુક્તિ […]

વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીની લડતમાં ઉપયોગમાં લેવાયેલા 12 ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ કરાયેલા ધ્વજ રાખવામાં આવ્યાં છે. અહીં રાષ્ટ્રધ્વજ સહિત કુલ 12 ધ્વજ છે. જે આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ હોય એ તમામ પ્રકારો અહીં પ્રદર્શિત […]

કોરોનાને પગલે બંધ અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન બે વર્ષ બાદ ફરી શરૂ થશે, નોકરીયાતોને મળશે રાહત

અમદાવાદઃ કોરોનાકાળની ગાઇડલાઈનને લીધે રેલવે સત્તાવાળાઓએ પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન દ્વારા દોડતી અનેક ટ્રેનો બંધ કરી હતી.લગભગ બે વર્ષના અંતરાલ બાદ કેટલીક લાંબા અંતરની ટ્રેનો પુનઃ શરૂ થઈ હતી. જેનો લાભ દૂરના સ્થળોએ આવાગમન કરતા મુસાફરોને મળતો હતો, પરંતુ ખેડા- આણંદ જિલ્લાના નડિયાદ,આણંદ જિલ્લાના જંક્શન સ્ટેશન ઉપરાંત અન્ય સ્ટેશન પરથી નોકરી અર્થે કે  અભ્યાસ માટે […]

આપ’ના નેતા અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા વડોદરામાં શિક્ષકો સાથે કરશે સંવાદ

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સત્તા મેળવવા માટેના મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. આમ આદમી પાર્ટી પાસે હાલ દિલ્હી અને પંજાબમાં સરકાર છે. જેમાં દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે સારૂ કામ કર્યું હોવાથી હિલ્હીના શિક્ષણના મોડેલને રજુ કરવામાં આવી રહ્યું છે. આપના અગ્રણી અને […]

વડોદરા: પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ મ્યુઝિયમ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે

પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે ટેબલ પર ઓટોમેટિક રેલ એન્જિન મોડલ મુખ્ય આકર્ષણ બન્યું વડોદરા: ભારતીય રેલવેના ભૂતકાળની ગૌરવગાથાના ગુણગાન કરવામાં આવ્યા છે. એ માટે વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમને વર્લ્ડ હેરિટેજ દિન પર જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું. આના માટે કોઇ પ્રવેશ-ફી રાખવામાં […]

વડોદરામાં બનેલું આ પેઈન્ટિંગ કરોડોમાં વેચાયું

પેઈન્ટિંગની કિંમત કરોડોમાં વડોદરામાં તૈયાર થયું છે પેઈન્ટિંગ જાણો તેના વિશે વધુ માહિતી આમ તો કહેવાય છે કે આર્ટ અથવા કળાની કોઈ કિંમત ન કરી શકે પરંતુ જો તેની કિંમત કરવામાં આવે તો એવી થાય કે તેને કોઈ સામાન્ય વ્યક્તિ વિચારી પણ ના શકે. એવી જ વાત બની છે વડોદરામાં. વાત એવી છે કે વડોદરામાં […]

વડોદરાઃ સેન્ટ્રલ જેલમાં બંધ 20 કેદીઓ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે

અમદાવાદઃ બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ,વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવા જે તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે. જો કે હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે તેવા 20 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બોર્ડ સામે ચાલીને જેલની ચાર દિવાલ વચ્ચે જશે. બહાર જેમ જુદી જુદી શાળાઓમાં રાખવામાં આવે છે તેવી જ રીતે આ કેદી […]

વડોદરાઃ પશ્વિ રેલવે દ્વારા ટ્રેનના એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર-બહાર કેમેરા લગાવાશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા રેલવે એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર અને બહાર નાઈટ વિઝન કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તબક્કે 18 એન્જિનમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેકટની સફળતા બાદ દેશભરના રેલવે એન્જિનોમાં નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવશે. વડોદરા લોકોશેડના અધિકારી પ્રદિપ મીનાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં લગાવાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code