1. Home
  2. Tag "Baroda"

કોરોના સંકટઃ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સ્કૂલોના વિદ્યાર્થીઓ થઈ રહ્યાં છે સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ સ્કૂલોમાં સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન રાજ્યમાં ફરીએક વાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં બાળકોને ગંભીર અસર થઈ ન હતી. પરંતુ હાલ કોરોનાની ઝપેટમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યાં છે. ગુજરાતની હેરિટેજ સીટી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ […]

વડોદરામાં દાંડિયા બજારમાં જર્જરિત ઈમારત ધરાશાયીઃ 7 વ્યક્તિ કાળમાટ નીચે દબાયાં

ફાયરબ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થલે દોડી ગઈ બે પરિવારના સાત વ્યક્તિઓ દબાયાં હતા અમદાવાદઃ વડોદરામાં એક જૂની ઈમારતોને એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કાટમાળ નીચે 7 વ્યક્તિઓ ફસાયાં હતા. ટ્રાફિકથી ધમધમતા દાંડિયા બજાર મુખ્ય માર્ગ ઉપર બનેલી દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાંડિયા બજારમાં ફાયર સ્ટેશનની જૂની જર્જરિત બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી […]

વડોદરામાં ધો-8નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત, શાળાના તમામ વર્ગો બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતની સ્કૂલોમાં કોરોનાનો ભય ઓછો થતા ઓનલાઈન એજ્યુકેશનની સાથે ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. દરમિયાન વડોદરાની એક સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ 8નો વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતા શાળાના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ […]

વડોદરાના સાવલીમાં આવેલી ફેકટરીમાં ભિષણ આગ

ફાયરબ્રિગેડની પાંચ ટીમ સ્થળ પર ગણતરીની મિનિટોમાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું 5 ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં અમદાવાદઃ ગુજરાતના વડોદરામાં એક કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો […]

ગુજરાતમાં દિવાળી બાદ દારૂબંધીને લઈને બુટલેગરો સામે મોટી કાર્યવાહી કરાશેઃ સી.આર.પાટીલ

ડ્રગ્સને લઈને સરકાર ચિંતિત નશાખોરીને અટકાવવા સરકાર કટીબદ્ધ અમદાવાદઃ ગુજરાતમાં હાલ દારૂબંધી છે પરંતુ આગામી દિવાળી બાદ રાજ્યભરમાં તેની કડક અમલવારી કરવામાં આવશે. તેમ વડોદરામાં આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે આકરી કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. વડોદરામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે, […]

PM મોદીનો જન્મદિવસઃ વડોદરામાં 971 કિલોની કેક કાપી કરાઈ ઉજવણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ લોકહિતના કાર્યક્રમો યોજાયા હતા. નરેન્દ્ર મોદીના હોમસ્ટેટ ગુજરાતમાં પણ સરકાર અને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન વડોદરામાં 971 કિલોની કેક કાપીને ઉપજણી કરવામાં આવી હતી. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 71માં જન્મદિવસ નિમિત્તે તેમના ચિત્રની આકર્ષક આબેહુબ 71 ફુટની ભવ્ય […]

વાઘોડિયામાં તોફાની વાનરે અનેક લોકોને બચકા ભરતા ભયનો માહોલ

વડોદરાઃ વાઘોડિયામાં એક તોફાની વાનરે જે સામે મળે તેની પર હુમલો કરી અનેકને ઘાયલ કરતાં અફરા તફરી મચી હતી. અનેક વિસ્તારોને બાનમાં લેતા ગામમાં સોપો પડી ગયો હતો. કપિરાજને પાંજરે પુરવા વનવિભાગને જાણ કરાઈ હતી. વાનરના આતંકથી લોકો ઘરમા પુરાઈ ગયા હતા. વાઘોડિયાના અનેક વિસ્તારોમાં તોફાન મચાવી હુમલો કરતા વાનરે એક મહિલા, એક વૃદ્ધ અને […]

મોબાઈલમાં ખોવાયેલા રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સોઃ વડોદરામાં મોબાઈલમાં વ્યસ્ત યુવાનનું બસની અડફેટે મોત

અમદાવાદઃ ગુજરાત સહિત છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક જમાનાની સાથે લોકો પણ આધુનિક બન્યાં છે આજના ડીજીટલ જમાનામાં લોકો સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો છે. જો કે, કેટલાક લોકો મોબાઈલ ફોનમાં એટલા ખોવાયેલા લોકો આસપાસની દુનિયાને ભૂલી જાય છે. ત્યારે કેટલીક વાર આવી વ્યક્તિઓ મોબાઈલમાં વ્યસ્તનના કારણે જ જીવ ગુમાવતા હોવાનું સામે આવ્યું છે. આવી જ સમાજમાં […]

વડોદરામાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીની સફાઈથી મગરોને નુકશાન થશે

વડોદરા : શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાની સાફ સફાઈની કામગીરી મ્યુનિ.કોર્પોરેશને શરૂ કરાવી છે, જેને લઈ નદીમાં વસતા 300 મગરોના જીવ પર જોખમ ઊભુ થયું છે. નદીના પટના સાફ સફાઈથી મગરના નેસ્ટ અને તાજા જન્મેલા બાળકને ભારે નુકશાન પહોચી રહ્યા હોવાનું પર્યાવરણવિદનુ કહેવું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિ.કોર્પોરેશન, ફોરેસ્ટ વિભાગ […]

ગુજરાતના આ 18 વર્ષીય કિશોરને 91 દેશના રાષ્ટ્રગીત છે કંઠસ્થ

ગુજરાતના આ 18 વર્ષીય કિશોર છે પ્રતિભાશાળી આ કિશોરને 91 દેશના રાષ્ટ્રીય ગીત કંઠસ્થ છે હાલમાં તે ક્લાસિકલ મ્યુઝિકનો અભ્યાસ કરી રહ્યો છે નવી દિલ્હી: ગુજરાતમાં રહેતા એક 18 વર્ષીય કિશોરને 91 દેશના રાષ્ટ્ર ગીત કંઠસ્થ છે. આ અંગે વડોદરાના નિવાસી અર્થવ અમિત મૂલેનું કહેવું છે કે, મેં 91 દેશોના રાષ્ટ્ર ગીત કંઠસ્થ કર્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code