ભાવનગરના કાળિયાકના દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મુકાયો
કોળિયાકના નિષ્કલંક મહાદેવજી મંદિરમાં ભાદરવી અમાસે મેળો ભરાશે, અસ્થિ પધરાવવા આવતા લોકો દરિયામાં સ્નાન કરતા હોય છે, ભાવનગર પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું ભાવનગરઃ શહેર નજીક કોળિયાકના દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવજીના મંદિર નજીક ભાદરવી અમાસનો બે દિવસીય લોકમેળો તાય 23મી ઓગસ્ટથી ભરાશે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. લોકોમેળા દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ દરિયામાં […]