નાણાકીય વર્ષ 2023-24માં BCCI એ 9741.7 કરોડ રૂપિયાની કમાણી કરી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ગણતરી વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાં થાય છે. આ પાછળ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો પણ મોટો હાથ છે. તાજેતરમાં BCCI ના નાણાકીય વર્ષ 2023-24 અંગે એક અહેવાલ બહાર આવ્યો છે. અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2023-24 માટે બોર્ડના આવકમાં એકલા IPL એ 59 ટકા ફાળો આપ્યો છે. તે સમયે […]