‘ભિખારી મુક્ત’ અભિયાન પર પંજાબ સરકારનો મોટો નિર્ણય, ભીખ માંગતા બાળકોનો DNA ટેસ્ટ કરવામાં આવશે
પંજાબ સરકારે બાળકોની તસ્કરી અને બળજબરીથી ભીખ માંગવા જેવા કેસોમાં કડક વલણ અપનાવ્યું છે. હવે રાજ્યમાં, જો કોઈ બાળક કોઈ પુખ્ત વયના વ્યક્તિ સાથે રસ્તા પર ભીખ માંગતો જોવા મળશે, તો તેમના સંબંધની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે બાળકોના શોષણને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ડીએનએ ટેસ્ટથી […]