લાંબા સમય બાદ વિદ્યાર્થીઓનો શાળાના વર્ગખંડમાં પ્રવેશ: ધો-10 અને 12ના શિક્ષણનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 9 મહિનાથી કોરોના મહામારીને વચ્ચે બંધ હતી. જો કે, આજથી સરકારની કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ધો-10 અને ધો-12 વિદ્યાર્થીઓનું સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય શૂ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને થર્મલગનથી તાપમાન માપવાની સાથે સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને માસ્ક અને સામાજીક અંતરનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. […]