ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો 8મીને સોમવારથી પ્રારંભ
પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ શોકદર્શક પ્રસ્તાવ બાદ ગૃહ મુલત્વી રહેશે, વિધાન સભામાં પાચ જેટલા સુધારા વિધેયકો મંજુરી માટે રજુ કરાશે, મુખ્યમંત્રી દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાનો અભિનંદન પ્રસ્તાવ રજુ કરાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસા સત્રનો આગામી તા. 8મી સપ્ટેમ્બરને સોમવારથી પ્રારંભ થશે. સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોતરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા […]