1. Home
  2. Tag "behavior"

IMFના સભ્ય હોવા છતા અમારી સાથે ભીખારી જેવુ વર્તનઃ પાકિસ્તાનના અધિકારી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સરકારી વિભાગોની તમામ ફાઇલો જોયા બાદ  IMFની ટીમ ફેબ્રુઆરીમાં પરત ફરી હતી. ત્યારે તેમણે પરેશાન પાકિસ્તાનને લોન આપવા અંગે કોઈ નક્કર વચન આપ્યું ન હતું, પરંતુ કંઈક કરવાનો વિશ્વાસ ચોક્કસ વ્યક્ત કર્યો હતો. IMFએ આગળ પણ વાટાઘાટો ચાલુ રાખવાની અને સ્ટાફ લેવલના કરાર પર લોન આપવાની વાત કરી હતી. પરંતુ […]

આત્મહત્યા કરનાર લોકોના વ્યવહારમાં નજર આવે છે આવા લક્ષણો

જ્યારે વ્યક્તિને વધુ તણાવ કે ટેન્શન થવા લાગે એ પછી ધીરે ધીરે તે ડિપ્રેશનનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે. એટલું જ નહીં ડિપ્રેશનને કારણે એ વ્યક્તિને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવવા લાગે છે. ડિપ્રેશનના કારણે લોકો ધીમે ધીમે દુનિયા અને લોકોથી દૂર થઈ જાય છે અને તેઓ એવી દુનિયામાં જાય છે જ્યાંથી તેઓ પાછા નથી […]

આ પ્રકારનું વર્તન ઉભુ કરે છે કરે છે માતા-પિતા અને બાળકો વચ્ચે નફરતનું વાતાવરણ,તમે આવું ન કરતા

કેટલીક વાર જોવા મળતું હોય છે કે માતા-પિતા અને બાળકો વચ્ચે સંબંધ થોડા કડવાશ ભરેલા હોય છે. બાળકને માતા પિતા પ્રત્યે માન આદર સન્માન જેવું હોતું નથી અને માતા પિતા તો આખરે માતા પિતા છે. બાળકે ગમે તે કરે પણ માતા પિતા ક્યારેય પોતાના બાળકને નફરત કરી શકતા નથી, આવામાં લોકોએ જાણવું જોઈએ કે આવું […]

માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા આ પ્રકારના વર્તનને ટાળો

આ જીવનમાં કેટલાક લોકો એવા છે કે જે માનસિક રીતે સુખી છે પરંતુ આર્થિક રીતે અનેક સમસ્યા છે. કેટલાક લોકો એવા છે કે જે લોકો આર્થિક રીતે સુખી છે તો તેમને માનસિક રીતે અનેક સમસ્યા છે. આવામાં જો વાત કરવામાં આવે તમામ વ્યક્તિની તો દરેક વ્યક્તિએ પોતાની માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને દુર કરવા માટે કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code