1. Home
  2. Tag "Beneficial"

મુલતાની માટીનો ઉપયોગ વાળ માટે? ચોંકી ન જશો,તે છે ફાયદાકારક

વાળની કાળજી રાખવા માટે સ્ત્રીઓ અનેક પ્રકારના નુસ્ખાઓ ટ્રાય કરે છે. ક્યારેક તેમને જે પ્રકારે જોઈએ તેવા વાળ મળી જાય છે પરંતુ ક્યારેક વાળને નુક્સાન પણ થતું હોય છે. પણ હવે અત્યારે વાત કરીશું મુલતાની માટીની. લોકો આ વાત જાણીને થોડીવાર ચોંકી તો જશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આનાથી વાળને ફાયદો થાય […]

બદામની છાલનો જો આ રીતે ઉપયોગ કરશો તો તે ત્વચા માટે છે ફાયદાકારક

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તે લોકો બદામની છાલને ફેંકી દેતા હોય છે તદ્દન એ રીતે જે રીતે બટાટાના શાકને બનાવવામાં માટે તેની છાલને ફેંકી દેવામાં આવે છે. જો કે જાણકારોના કહેવા પ્રમાણે બદામની છાલનો ઉપયોગ કરવાથી ત્વચા તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. બદામની છાલમાંથી બનાવેલ બોડી વોશ ત્વચાને વૃદ્ધત્વના લક્ષણોથી બચાવે છે. […]

ફટકડીનું પાણી ત્વચા માટે છે લાભદાયક,આ રીતે બનાવો પાણી

ગ્લોઈન સ્કિન માટે ઘરગથ્થું ઉપચાર એ શ્રેષ્ઠ અને વ્યાજબી રીત છે.તમે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.ઉનાળાની ઋતુમાં ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે તેને ધોવી ખૂબ જ જરૂરી છે. તમે તેને નોર્મલ વોટર અને પ્રોડક્ટ્સથી સાફ કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ફટકડીના પાણીનો ઉપયોગ કર્યો છે. અમે તમને આના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા […]

ત્વચા માટે લાભદાયી હોય છે બીટ, ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી

ત્વચા માટે લાભદાયી બીટ સ્વાસ્થ્ય માટે પણ છે ઉપયોગી વાંચો શું છે તેના ફાયદા શરીરને ફીટ અને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રકારના લોકો ઉપાય કરતા હોય છે. આજકાલના ભાગદોડવાળા જીવનમાં આ પ્રકારે કાળજી રાખવી જરૂરી હોય છે ત્યારે આ પ્રકારના જીવનમાં રેગ્યુલર બીટ ખાતા રહેવાથી પણ અનેક ફાયદા થાય છે. જાણકારી અનુસાર વાસ્તવમાં બીટમાં રહેલ […]

સવારની કેટલીક આદતો કે જે શરીર માટે છે અનેક રીતે ફાયદાકારક,તમે પણ આજે જ બનાવો આને આદત

સવારની આ આદતોથી થશે ફાયદો તમે પણ બનાવો આને આદત તમારા માટે પણ થશે ફાયદાકારક સવારમાં કેટલાક લોકોને વહેવા ઉઠવાની આદતે હોય છે તો કેટલાક લોકોને ઉઠીને કસરત કરવાની આદત હોય છે. આના કારણે તે લોકોને અનેક રીતે ફાયદા પણ થતા હોય છે પણ એ વાત સૌ કોઈએ જાણવી જોઈએ કે, આ ઉપરાંત પણ કેટલીક […]

શિયાળામાં મૂળાના પાનના જ્યુસનું કરો સેવન,વજન ઘટાડવાની સાથે આ રોગોમાં પણ ફાયદાકારક

મૂળાના પાનના જ્યુસનું કરો સેવન અનેક રોગો સામે છે ફાયદાકારક આ રીતે બનાવો તેનું જ્યુસ શિયાળાની ઋતુમાં આવા ઘણા લીલા શાકભાજી બજારમાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેઓ સ્વાસ્થ્યને અસંખ્ય લાભ આપવાનું કામ કરે છે. આ લીલા શાકભાજીમાં મૂળાનો સમાવેશ થાય છે.જી હા, શિયાળાની ઋતુમાં મૂળા ખૂબ જ પસંદ કરવામાં આવે […]

પાચન શક્તિને અને રોગપ્રતિકારક શક્તિને ન પડવા દો નબળી, હર્બલ-ટી છે આ માટે ફાયદાકારક

સારા પાચનનો સરળ તોડ હર્બલ ટી રોજ પીવી જોઈએ રોગપ્રતિકારક શક્તિ પણ વધશે શરીરને સ્વસ્થ રાખવા માટે ક્યારેક લોકો કસરત કરે છે, તો કોઈ ડાયટ કરે છે. કેટલાક પ્રકારના બજારમાં ફૂડ છે જેનાથી શરીરની ઈમ્યુનિટી અને પાચન શક્તિમાં પણ જોરદાર વધારો થાય છે. આવા ડાયટમાં એક છે હર્બલ ટી કે જેનો ઉપયોગ કરવાથી શરીરમાં પાચનશક્તિ […]

શાસ્ત્રો પ્રમાણે કારતકમાં દાન કરવું અતિફાયદાકારક, આ રીતે કરજો દાન

કારતક મહિનામાં કરવું દાન શાસ્ત્રો પ્રમાણે દાન કરવું રહેશે ફાયદાકારક આ રહી દાન કરવાની ચાર યોગ્ય રીત કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુ પોતાની ચાર મહિનાની ઉંઘ પૂર્ણ કરે છે અને દેવઉઠી એકાદશીના દિવસે જાગે છે. આ સાથે જ ચાતુર્માસ સમાપ્ત થાય છે અને તમામ શુભ કાર્ય ફરી શરૂ થાય છે, કારતક મહિનાને શાસ્ત્રોમાં પૂજાની દ્રષ્ટિએ […]

શિયાળામાં મહિલાઓએ પીવું જોઈએ કેસરનું દૂધ, આટલી રીતે છે ફાયદાકારક

કેસરનું દૂધ પીવાના ફાયદા આટલી રીતે કરે છે શરીરને ફાયદો મહિલાઓ માટે ખાસ દરેક સ્ત્રી પોતાની સુંદરતા માટે તો અનેક પ્રકારના પ્રયાસો કરતી હોય છે. ક્યારેક ઘરેલું ઉપાય કરે છે તો ક્યારેક બ્યુટી પાર્લરમાં જઈને પોતાની કાળજી રાખતી હોય છે પણ આવામાં ક્યારેક સ્વાસ્થ્યની કાળજી રાખવાનું ભુલી જતી હોય છે. આ તમામ મહિલાઓ કે જે […]

પવિત્ર તુલસીનો નિયમિત ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભકારી, જાણો તેના ફાયદા

દિલ્હીઃ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દેશમાં ભાગ્ય જ એવુ ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે તેટલો જ ગુણકારી છે. તુલસીના અનેક પ્રકાર જોવા મળે છે. શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, નીંબૂ તુલસી. તુલસીના આ પાંચેય પ્રકારના જુદા-જુદા ફાયદા છે. તુલસી એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code