1. Home
  2. Tag "beneficiary"

મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 14.37 કરોડ સક્રિય લાભાર્થી: ગિરિરાજ સિંહ

ગત વર્ષની સંખ્યામાં લાભાર્થીઓ અને દિવસોમાં વધારો નવેમ્બરમાં 221.60 કરોડ વ્યક્તિ/દિવસનું નિર્માણ રોજગારીની તકો ઉભા કરવા સરકારના પગલા નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી NREGA યોજના હેઠળ દેશમાં કુલ 14.37 કરોડ સક્રિય લાભાર્થીઓ છે, અને ગયા વર્ષની સરખામણીમાં યોજના હેઠળ વ્યક્તિ-દિવસોની સંખ્યામાં વધારો થયો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મહાત્મા […]

ગુજરાતમાં PMJAY-MA કાર્ડના લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરેલા આયુષ્માન PVC કાર્ડ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં  PMJAY-MA કાર્ડના 50 લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરેલા આયુષ્યમાન કાર્ડનું આજથી વિતરણ કરવામાં આવશે. ગાંધીનગર ખાતે આજે રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણનો પ્રારંભ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે ગુજરાત […]

પાકું ઘર એ સારી આવતીકાલનો પાયો, નરેન્દ્ર મોદીએ PM આવાસ યોજનાના લાભાર્થીને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ “ઘર એ માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલું માળખું નથી, પણ તેની સાથે આપણી લાગણીઓ, આપણી આકાંક્ષાઓ જોડાયેલી છે. ઘરની બાઉન્ડ્રી વોલ આપણને માત્ર સુરક્ષા જ નથી આપતી, પરંતુ આપણામાં સારી આવતીકાલનો વિશ્વાસ પણ જગાવે છે.” આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના સુધીર કુમાર જૈનને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code