ફિલ્મી પરિવારથી હોવા છતા બોલીવુડમાં ફાયદો મળ્યો નથીઃ નીલ નીતિન મુકેશ
બોલિવૂડ એક્ટર નીલ નીતિન મુકેશ જાણીતા પ્લેબેક સિંગર નીતિન મુકેશનો પુત્ર છે. આમ છતાં, ફિલ્મી દુનિયામાં તેની કારકિર્દી ખાસ જામી શકી નથી. તેણે જોની ગદ્દાર, ન્યૂયોર્ક, સાહો, ગોલમાલ અગેન, પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મમાં કામ કર્યું છે. અનેક લોકોએ તેના કિલર લુક અને દમદાર કામની પ્રશંસા પણ કરી હતી. જો કે, નીલને આ ફિલ્મોથી […]