1. Home
  2. Tag "benefits"

યોગ્ય સમયે ભોજનથી બ્લડસુગર કન્ટ્રોલમાં રહેશે, ડાયબિટીસના દર્દીઓને થાય છે ફાયદો

ડાયાબિટીસ એ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી એવી બીમારી છે જેમાં વ્યક્તિએ ખાવા-પીવાની આદતોનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ડબ્લ્યુએચઓના આંકડા અનુસાર, વિશ્વભરમાં 422 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિય છે. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો ભોજનના સમયને લઈને સાવધાની રાખવામાં આવે તો ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે અને મેટાબોલિક હેલ્થને મજબૂત બનાવી શકાય છે. • […]

ગુજરાતમાં જુન 2006 કે ત્યારબાદ નિવૃત થયેલા 85 હજાર પેન્શનરોને અપાશે ખાસ લાભ

રાજ્ય સરકારના હજારો પેન્શનર્સની દિવાળી સુધરી લાંબા સમયથી ચાલતા વિવાદનો આવી ગયો સુખદ અંત જૂન-2006થી રિટાયર્ડ 85 હજારથી વધુ પેન્શનર્સને 750 કરોડ ચૂકવાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારે જુન 2006 કે ત્યારબાદ  નિવૃત થયેલા કર્મચારીઓને બાકી ઈજાફાની ચુકવણી કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાતથી પેન્શનરોની દિવાળી સુધરી ગઈ છે. જુન 2006થી નિવૃત થયેલા 85 હજાર કર્મચારીઓને […]

સ્વાસ્થ્યની સાથે સાથે કારેલા ત્વચા માટે પણ ફાયદાકારક છે, તેના ફાયદા જાણીને તમે ચોંકી જશો

તમે પણ મુલાયમ અને ચમકદાર ત્વચા મેળવવા માંગતા હોવ તો તમે કારેલાનો ઉપયોગ કરી શકો છો. કારેલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા સાથે ચહેરા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે તમારા ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માટે કારેલાનો ઉપયોગ કરી શકો છો. કારેલા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ […]

ત્વચા માટે પાનના પત્તાનો ઉપયોગ કરવાથી તમે આશ્ચર્યચકિત થઈ જશો, એક નહીં અનેક ફાયદા

ત્વચાને સુંદર બનાવવા માટે તમે પાનના પત્તાનો પયોગ કરી શકો છો. આ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. પાનના પત્તા મોંને રિફ્રેશ કરવા સિવાય ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. પાનના પત્તા માંથી ફેસ પેક બનાવવા માટે આ પાંદડાને પીસીને તેમાં થોડું દહીં ઉમેરીને પેસ્ટ તૈયાર […]

આરઓમાંથી નીકળતા ગંદા પાણીનો ઉપયોગ કરો આ રીતે, થશે ઘણા ફાયદા

જો તમે પણ આરઓથી નીકળેલ વેસ્ટ પાણીનો નીકાલ કરો છો તો તમે આ પાણીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરી શકો છો. આરઓમાંથી નીકળતું ગંદુ પાણીનો મોટા ભાગે લોકો ફેંકી દે છે અથવા ગટરમાં નીકાલ કરે છે. હવે તમે આરઓથી નીકળતા ગંદા પાણીનો તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. જો તમે રેગ્યુલર કાર ધોવો છો તો […]

સવારે સૌથી પહેલા ગોળનો 1 ટુકડો ખાઓ અને એક ગ્લાસ પાણી પીવો

હેલ્થ માટે સારું ડાયટ જરૂરી છે. સવારે ખાલી પેટે કોઈ પણ વસ્તુનું સેવન કરવાથી તમારા શરીર પર વ્યાપક અસર પડે છે. ખરેખર, તમે સવારે જે પણ ખાવ છો તે તમારા પાચનને અસર કરે છે. એટલું જ નહીં, તે ધીમે ધીમે તમારા સમગ્ર શરીરના કાર્યને અસર કરે છે. એટલે તમે જે પણ ખાઓ કે પીઓ, તેની […]

તમારી હેલ્થ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે લસણ, દરરોજ આટલું ખાવાથી મળે ફાયદા

લસણ ઘરના રસોડામાં મળતું એક ઈનગ્રેડિએન્ટ છે, તે ખાલી સ્વાદ માટે જ નહીં પણ તમારા હેલ્થ માટે કોઈ ખજાનાથી ઓછું નથી. દરરોજ લસણની એક કળી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. લસણમાં એવા પોષક તત્વો હોય છે જે તમારી ઈમ્યુનિટીની ક્ષમાતને વધારે છે. તેમાં વિટામિન સી અને બી6, મેગેનિઝ અને સેલેનિયમ બરપૂર માત્રામાં હોય છે, […]

કેળાના પાન સ્વાસ્થ્ય માટે રામબાણ સમાન, તમને ખબર નહીં હોય તેના ફાયદા

ભારતમાં અલગ-અલગ રાજ્યોની અલગ અલગ પરંપરા હોય છે. જ્યા જમવાનું બનાવવાથી લઈ જમવાનું પરોસવા સુધીની રીતો ઘણી અલગ હોય છે. આજે ભલે જમવાનું જમવા માટે વિવિધ પ્રકારના વાસણ માર્કેટમાં અવેલેબલ હોય. પણ ભારતના દક્ષિણી રાજ્યોમાં જમવાનું આજે પણ કેળાના પાંદડા પર પરંપરાગત પીરસવામાં આવે છે. પણ આજે જમવાનું પરોસવાની રીત વિશે નહીં પણ કેળાના પત્તાની […]

ટેલી-માનસ હેલ્પલાઈન પર દરરોજ સરેરાશ 3,500 લોકો માનસિક સ્વાસ્થ્ય મુદ્દે લાભ લે છે

ભારતમાં નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામે તેના ટેલી-માનસ ટોલ-ફ્રી નંબર પર 10 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત કર્યા છે, જે દરરોજ સરેરાશ 3,500 કોલ્સ સાથે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ હાંસલ કરી છે. ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2022 માં સમગ્ર દેશમાં માનસિક આરોગ્ય સંભાળને વિસ્તારવા માટે શરૂ કરાયેલ કાર્યક્રમ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 51 ટેલી-મેન્ટલ સેલનું સંચાલન કરે છે. […]

હળદરનું તિલક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાથી લઇને સુખ સમૃદ્ધિમાં વધારો કરવા સુધીના લાભ આપે છે

હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૌંદર્યમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર સાથે જોડાયેલા અમુક જ્યોતિષ ઉપાય લોકોની બંધ કિસ્મતને ચમકાવી શકે છે. તેમાંથી જ એક ઉપાય છે હળદરનું તિલક. હળદરનું તિલક કરવાના ફાયદા ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરીને હળદરનું તિલક કરવાના લાભ પાપ દૂર થાય છે. સકારાત્મક ઉર્જા વધે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code