રાજકોટમાં સોની બજારની એક પેઢીમાંથી બંગાળી કારીગર એક કરોડનું સોનું લઈને ફરાર
                    બંગાળી કારીગર સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો, ત્રણ મહિના પહેલા બનેલા બનાવની નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી, અજાણ્યા કારીગરોને કામે રાખતા પહેલા તેના ઓળખપત્રો તપાસવા જરૂરી છે રાજકોટઃ શહેરના સોની બજારમાં આવેલી એક પેઢીમાંથી બંગાળી કારીગર આશરે 1 કિલો 349 કિલોગ્રામ સોનું લઈને નાસી જતા રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

