1. Home
  2. Tag "BENGALURU"

આજે આર્મી ડેની ઉજવણી,આ વખતે પહેલીવાર દિલ્હીની બહાર બેંગલુરુમાં પરેડ કાર્યક્રમનું આયોજન

બેંગલુરુ:દેશમાં આજે આર્મી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે પહેલીવાર દિલ્હીની બહાર બેંગલુરુમાં પરેડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જનરલ મનોજ પાંડેએ બેંગલુરુના ગોવિંદસ્વામી પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રસંગે તેમણે પોતાનું સંબોધન પણ આપ્યું હતું. આર્મી ચીફે કહ્યું કે પ્રથમ વખત આર્મી ડે પરેડ અને તેનાથી સંબંધિત અન્ય […]

ભારતમાં ટેકનોલોજી એ સમાનતા અને સશક્તીકરણનું બળ: PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતના નવતર યુવાનોએ ટેકનોલોજી અને પ્રતિભાનું વૈશ્વિકરણ સુનિશ્ચિત કર્યું છે તથા કહ્યું હતું કે, “ભારતમાં ટેકનોલોજી એ સમાનતા અને સશક્તીકરણનું બળ છે.” પીએમ મોદીએ વીડિયો સંદેશ દ્વારા બેંગલુરુ ટેક સમિટને સંબોધન કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુને ટેકનોલોજી અને વૈચારિક નેતૃત્વનું ઘર, સર્વસમાવેશક અને નવીન શહેર […]

પીએમ મોદીએ બેંગલુરુમાં નાદપ્રભુ કેમ્પેગૌડાની 108-મીટર લાંબી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું

બેંગલુરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં નાદપ્રભુ કેમ્પેગૌડાની 108-મીટર લાંબી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. વડાપ્રધાનએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને પવિત્ર જળ અર્પણ કર્યું. તેમણે એક છોડનું વાવેતર પણ કર્યું હતું. બેંગલુરુના વિકાસમાં શહેરના સ્થાપક નાદપ્રભુ કેમ્પેગૌડાના યોગદાનની યાદમાં આ પ્રતિમા બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ફેમ રામ વી સુતારની સંકલ્પના અને તેમના દ્વારા […]

બેંગલુરુમાં પ્રાયોગિક ધોરણે ‘વન હેલ્થ’ લોન્ચ કરાશે

નવી દિલ્હીઃ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ (DAHD) એ ‘વન-હેલ્થ’ દ્વારા પ્રાણીઓ, મનુષ્યો અને પર્યાવરણના સ્વાસ્થ્યના પડકારોને પહોંચી વળવા હિતધારકોને એક મંચ પર લાવવાની પહેલ કરી છે. ‘ DAHD અને Confederation of Indian Industry (CII) બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF) સાથે મળીને કર્ણાટક અને ઉત્તરાખંડ રાજ્યોમાં અમલીકરણ ભાગીદારો તરીકે […]

સાઉથ સુપર સ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોક

સાઉથના સુપરસ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન અભિનેતાની અણધારી વિદાયથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ તેણે 29 કન્નડ ફિલ્મમમાં કામ કર્યું હતું નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટ એટેકેના કારણે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેને હાર્ટ એટેક આવતા બેંગ્લુરુની વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું. સાઉથના […]

બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં મોડી રાત્રે કાર અકસ્માતમાં સાતનાં મોત

બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં અકસ્માત  મોડી રાત્રે 1.45 વાગ્યે સર્જાયો અકસ્માત 3 મહિલાઓ સહિત 7 લોકોના કરુણ મોત ઇલેક્ટ્રિક પોલ સાથે અથડતા કારનો બુકડો કર્ણાટક: બેંગલુરુમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તેઓ બધા કારમાં હતા. મળતી માહિતી મુજબ, […]

બેંગલુરૂઃ ધરપકડથી બચવા ચેઈનસ્નેચર સોનાની ચેઈન ગળી ગયો, પોલીસે આ પદ્ધતિથી બહાર કઢાવી

મુંબઈઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. દરમિયાન બેંગ્લોરમાં એક ચેઈનસ્નેચીંગની ઘટના સામે આવી છે. સોનાની ચેઈન ખેંચીને ભાગેલા સ્નેચરનો પોલીસે ઝડપી લીધો હતો. જો કે, ધરપકડથી બચવા માટે તે સોનાની ચેઈન ગળી ગયો હતો. આરોપીનો એક્સૃરે કરાવતા તેના પેટમાં સોનાની ચેઈન મળી હતી. જેથી પોલીસે તેને બહાર કડાવવા માટે અનેક કેળા ખવડાવ્યાં […]

બેંગલુરૂથી આવી રહેલી ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટઃ પેસેન્જરો ગભરાઈ ગયા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના રન-વે પર બર્ડહિટનો બનાવ ન બને તે માટે ફ્લાઈટ્સના લેન્ડિંગ સમયે ભારે તકેદારી રાખવામાં આવતી હોય છે. દેશના અન્ય એરપોર્ટ કરતા અમદાવાદના એરપોર્ટ પર પક્ષીઓ સૌથી વધુ ઊડાઊડ કરતા જોવા મળે છે. ચોમાસુ શરૂ થાય તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટની પહેલી ઘટના શુક્રવારે નોંધાઈ […]

કર્મચારી દ્વારા હુમલાના કેસમાં નવો વળાંક, હવે આરોપ લગાવનારી મહિલા વિરુદ્વ નોંધાઇ FIR

બેંગલુરુ Zomatoના કર્મચારી દ્વારા હુમલાના કેસમાં નવો વળાંક ઝોમેટો કર્મચારી દ્વારા હુમલાનો આરોપ લગાવનારી મહિલા વિરુદ્વ નોંધાઇ FIR મહિલા દ્વારા કર્મચારી સાથે મારઝૂડ કરાઇ હતી તેવી ઝોમેટોના કર્મચારીની સ્પષ્ટતા નવી દિલ્હી: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં Zomatoના કર્મચારી દ્વારા હુમલાના કેસમાં હવે નવો વળાંક જોવા મળ્યો છે. જેમાં Zomatoના કર્મચારી પર હુમલો કર્યાના આરોપ લગાવનારી મહિલા હિતેશા […]

બેંગલુરુમાં યોજાનારા  એરો ઈન્ડિયા શો-2021 માં ડીઆરડીઓ દ્રારા પ્રથમ વિદેશી ક્રુઝ મિસાઈલ ‘નિર્ભય’ રજૂ કરાશે 

એરો ઈન્ડિયા શો 2021 ડીઆરડીઓ દ્રારા સ્વદેશી  ક્રુઝ મિસાઈલ નિર્ભય રજુ કરાશે આ શોમાં 300 થી વધુ ઉત્પાદન, સુરક્ષા ટેકનીક અને આવનિષ્કાર રજુ  દિલ્હીઃ-ડીઆરડીઓ દ્રારા આવતા મહિને બેંગ્લોરના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન પર યોજાનારા એરો ઇન્ડિયા -2021 શોમાં તેમના 300 ઉત્પાદનો અને તકનીકીઓને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમાં દેશની પહેલી સ્વદેશી નિર્માણ પામેલી ક્રુઝ મિસાઇલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code