1. Home
  2. Tag "between"

નાસ્તામાં ઉત્તર-દક્ષિણ વચ્ચેનું અનોખુ સંયોજન ‘બન ઢોંસા’ તૈયાર કરો

સોશિયલ મીડિયા પર દરરોજ નવી અને રસપ્રદ વાનગીઓનો ટ્રેન્ડ છે. હાલમાં જ એક ખાસ રેસિપીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેનું નામ છે ‘બન ઢોંસા’. આ રેસીપી દક્ષિણ ભારતીય ઢોસા અને ઉત્તર ભારતીય પાવ વચ્ચેનું અનોખું સંયોજન છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાલો જાણીએ આ વાયરલ રેસિપી અને તેને ઘરે બનાવવાની સરળ રીત. […]

ભારત અને ચીન વચ્ચે માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઈટ ફરી શરૂ થશે

ભારત અને ચીને લગભગ પાંચ વર્ષ બાદ સરહદ મુદ્દે તેમના વિશેષ પ્રતિનિધિઓની વહેલી તકે બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. પૂર્વી લદ્દાખના બે સંઘર્ષ વિસ્તારોમાંથી તેમના સૈનિકોને હટાવ્યાના થોડા અઠવાડિયા પછી બંને દેશોએ આ નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે સોમવારે મોડી રાત્રે (18 નવેમ્બર 2024) રિયો ડી […]

હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખવા શું કરવું જોઈએ? જાણો

કોલેસ્ટ્રોલ એ કોશિકાઓમાં હાજર એક ચીકણું ફેટ એટલે ચરબી છે, જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તેની વધુ માત્રા ખતરનાક બની શકે છે. હાઈ કોલેસ્ટ્રોલ (હાયપરલિપિડેમિયા) અથવા અસામાન્ય લિપિડ રેશિયો (હાઈસ્લિપિડેમિયા) કોરોનરી ધમની માટે હાનિકારક છે. આના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જોખમો હોઈ શકે છે. કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ ખોરાક […]

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સમાપ્ત કરવાના પ્રયાસો શરૂ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ પડદા પાછળ અનેક ગતિવિધિઓ ચાલી રહી છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પના નજીકના અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્ક સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતને મળ્યા છે. બંનેની મુલાકાતને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને ખતમ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. બંને અજાણ્યા સ્થળે મળ્યા અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, ઈલોન મસ્ક […]

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે અંતિમ T20 ક્રિકેટ મેચ જોહાનિસબર્ગમાં રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર ટી-20 મેચની શ્રેણીની અંતિમ મેચ આજે – શ્રેણીમાં ભારત 2-1 થી આગળ- સીરીઝ પર જીત મેળવવાના લક્ષ્ય સાથે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. તો દક્ષિણ આફ્રિકા આજની મેચ જીતી શ્રેણીને ડ્રો કરવાનો પ્રયત્નકરશે . ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ […]

ભારત અને વિયેતનામની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ શરૂ થયો

નવી દિલ્હીઃ ભારત અને વિયેતનામની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ શરૂ થઈ ગયો છે. ભારત અને વિયેતનામ વચ્ચે આ દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ ‘વિનબેક્સ 2024’ સોમવારથી હરિયાણાના અંબાલામાં શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન બંને દેશોની સેનાઓ ખાસ કરીને એન્જિનિયરિંગની પ્રેક્ટિસ કરશે. આ ‘વિનબોક્સ’નું 5મું સંસ્કરણ છે. બંને દેશોની સેનાઓ દ્વારા આ સંયુક્ત કવાયત અંબાલા અને […]

લૉરેન્સ બિશ્નોઈ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચેની જાણો સામાન્ય વાત

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ ફરી ચર્ચામાં છે. દરમિયાન, લોરેન્સ બિશ્નોઈ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા હોવાની પણ ચર્ચા વહેતી થઈ છે. લોરેન્સ બિશ્નોઈના પિતા પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટેડ હોવાનું કહેવાય છે જ્યારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના પિતા પણ પોલીસમાં હતા. સુત્રોના […]

ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઈને સમજૂતી

નવી દિલ્હીઃ લદ્દાખ નજીક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર 2020માં ભારત અને ચીન વચ્ચે સર્જાયેલ સૈન્ય અવરોધ હવે ઉકેલાઈ ગયો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે ચર્ચા કર્યા બાદ સૈન્ય પેટ્રોલિંગને લઈને સમજૂતી થઈ છે, જે બાદ હવે બંને તરફથી એડવાન્સ તહેનાતી ખતમ થઈ જશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની […]

20 થી 50 વર્ષની વય વચ્ચે દાંત સેંસિટિવ બની શકે છે, જાણો તેના કારણો અને સારવારની પદ્ધતિ

જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે ખોરાક લેવો જરૂરી છે. એ જ રીતે, યોગ્ય સમયે દાંત સાફ કરવા એ પણ એક સ્વસ્થ આદત છે. દાંતની કાળજી ન રાખવાને કારણે, કોઈ પણ વ્યક્તિ ગરમ કે ઠંડુ કંઈપણ ખાય કે તરત જ સંવેદના અનુભવવા લાગે છે. તેનાથી દાંતના દુખાવાની સાથે પરેશાની પણ વધે છે. ચાલો જાણીએ દાંતની […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી20 મેચ, ભારતની સીરિઝ જીત ઉપર નજર

નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી.આ મેચમાં અર્શદીપ સિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code