તુલસી માત્ર ત્વચા માચે જ નહી વાળ માટે પણ ખૂબજ ગુણકારી- જાણો કઈ રીતે કરી શકાય છે તુલસીનો ઉપયોગ
તૂલસી વાળ માટે પણ ગુણકારી તૂલસીની પેસ્ટ વાળમાંથી ખોળોને કરે છે દૂર આપણા દેશમાં તુલસીનો છોડ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ છોડ મોટાભાગના ઘરોમાં સરળતાથી મળી જાય છે. ધાર્મિક મહત્વ ઉપરાંત આ છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના ઘણા ફાયદા છે, સ્વાસ્થ્યની સાથે સાથે તે ત્વચા અને વાળ માટે […]


