1. Home
  2. Tag "bgb"

ઘૂસણખોરીની ફિરાકમાં હતા 40 બાંગ્લાદેશી ગોતસ્કરો, બીએસએફે અબ્દુલને કર્યો ઠાર

દક્ષિણ આસામના કરીમગંજમાં શનિવારે 24 ઓગસ્ટ-2019ના રોજ પશુ તસ્કરો અને બીએસએફ વચ્ચે અથડામણ થઈ હતી. ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર થયેલી અથડામણમાં બીએસએફે એક બાંગ્લાદેશી ગોતસ્કરને ઠાર કર્યો હતો. એસપી માનવેન્દ્ર દેબ રેએ કહ્યુ છે કે આ અથડામણ ત્યારે થઈ જ્યારે 40થી વધારે બાંગ્લાદેશી ભારતની સીમામાં ઘૂસવાની કોશિશમાં હતા. અથડામણ દરમિયાન બીએસએફે પંપ-એક્શન બંદૂકો અને પેલેટનો ઉપયોગ […]

ભારત-બાંગ્લાદેશના જવાનોએ સરહદ પર ઈદ – ઉલ- અજહા નિમિત્તે મિઠાઈની કરી આપ-લે

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઈલ ઉલ અજહા એટલે કે બકર ઈદની ઉજવણી થઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશની સરહદ પર પણ બકરી ઈદની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ફુલબાડીમાં બીએસએફ દ્વારા સોમવારે બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશની સાથે મિઠાઈની આપ-લે કરી છે. સીમાઓ પર ભલે દેશોના વિભાજન થઈ ગયા હોય, પરંતુ તહેવારના મોકા પર બોર્ડર પર તેનાત જવાનો […]

બાંગ્લાદેશી સૈનિકો મેઘાલયમાં ઘૂસ્યા, ગ્રામીણોને સડક નિર્માણ રોકવા આપી ધમકી

નવી દિલ્હી: સશસ્ત્ર સીમા ગાર્ડ બાંગ્લાદેશના સૈનિકોએ મેઘાલયમાં ભારતીય વિસ્તારમાં ઘૂસીને ગ્રામીણોને પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા નજીક સડક નિર્માણને રોકવાની ધમકી આપી છે. સડક નિર્માણ કરી રહેલા કોન્ટ્રાક્ટરોએ સોમવારે આના સંદર્ભે આરોપ લગાવ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ કહ્યુ છે કે કમાન્ડન્ટ સ્તરના અધિકારી આ મામલાની તપાસ કરી રહ્યા છે. મુક્તાપુર ગામના સચિવ અને સડક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code