ભચાઉ-ગાંધીધામ હાઈવે પર કન્ટેનર ડીઝલ ભરેલા ટેન્કર સાથે અથડાતા લાગી આગ
ટેન્કરમાંથી ડીઝલ ઢોળાયા પછી અડધો કલાક બાદ આગ લાગી, 60 લીટર ફોર્મ, 9 હજાર લીટર પાણીની મારો, 2 કલાકે આગ પર કાબુ આવી હાઈવે બંધ કરીને ઢોળાયેલા ડીઝલ પર રેતી પાથરવામાં આવી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો હવે રોજિંદા જોવા મળી રહ્યા છે. ભચાઉ-ગાંધીધામ વચ્ચે નેશનલ હાઈવે પર કન્ટેનર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો […]