ભચાઉ હાઈવે પર સ્કોર્પિયો કાર ડમ્પર સાથે અથડાતા 3 મહિલાનાં મોત
બે મહિલાના ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત, ભાભરથી સ્કોર્પિયામાં આવી રહેલો મુસ્લિમ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો, કારની ઝડપ એટલી હતી કે સ્કોર્પિયના બન્ને ટાયર ફાટી ગયા ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ભચાઉ હાઈવે પર રોડ સાઈડ પર ઊભેલા ટેન્કર સાથે પૂરફાટ ઝડપે આવેલી સ્કોર્પિયો કાર અથડાતા કારમાં પ્રવાસ કરી […]