ભચાઉ -સામખિયાળી હાઈવે પર કેસરીગઢ નજીક ડીઝલ ટેન્કરમાં આગ લાગી
ફાયરબ્રિગેડે ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી, ગાંધીધામમાં ઊંધી રહેલા યુવાન પર ટ્રક ફરી વળ્યો, નલીયામાં ટ્રેકટરની અડફેટે કિશોરનું મોત ભૂજઃ કચ્છમાં વાહન અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં ભચાઉ-સામખિયાળી હાઈવે પર કેસરીગઢ રિસોર્ટ નજીક ડીઝલ ટેન્કરમાં આગ લાગી હતી જ્યારે બીજા બનાવમાં ગાંધીધામમાં સૂતેલા યુવક […]