1. Home
  2. Tag "Bhadarvi Poonam"

આજે ભાદરવી પુનમ – અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર, અહીં ખાસ રીતે ઉજવાય છે આજનો આ પાવનપર્વ

આજે ભાદરવી પુનમ હોવાથી અંબાજીમાં ભક્તોની ભીડ અંબાજીમાં આજનો પર્વ ખાસ રીતે ઉજવાય છે અંબાજીઃ- આજે ભાદરવી પુનમ હોવાથી ગુજરાતના મા અંબાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઇમટ્યું છે, અહી ભાદરવી પુન કંઈક ખાસ રીતે ઉજવાય છે અને ભક્તો દરવર્ષે અહી મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા હોય છે. આજના ખાસ દિવસે ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યલસ્થાઓ […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અમદાવાદથી 60 સંઘો જશે, 220 ટેન્ટ, 15 ભંડારાનું આયોજન

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ભાદરવી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે પગપાળો સંઘોએ અંબાજી જવા માટેની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શન માટે 1800 જેટલા પગપાળા સંધો આવતા હોય છે. જેમાં આ વર્ષે 60 જેટલા પાગપાળા સંઘો અમદાવાદથી અંબાજી જશે. જગ […]

અંબાજીમાં હજુ દોઢ મહિનો બાકી છે, ત્યાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરાઈ

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લોખોની જમ મેદની ઉમટી પડતી હોય છે. હવે ભાદરવી પૂનમને દોઢ મહિનો બાકી રહ્યો છે, ત્યારે વહિવટી વિભાગ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.જેમાં સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી 28 જેટલી સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. […]

અંબાજીના મંદિરમાં ભક્તોની મોટી ભીડ – ભક્તોનો એક જ નાદ – જય અંબે જય અંબે

અંબાજીના મંદિરમાં ભક્તોની મોટી ભીડ ભક્તોનો એક જ નાદ – જય અંબે જય અંબે બનાસકાંઠા :ભાદરવી પૂનમના રોજ તો ગુજરાતના બનાસકાંઠામાં આવેલા માતા અંબેના મંદિરે દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ જામે છે. આ દિવસના રોજ માતા અંબાજીના મંદિરમાં મંગળા આરતી થતી હોય છે અને તેમાં ભક્તોની લાંબી કતારો લાગે છે. જાણકારી અનુસાર આરાસુરી અંબાજી માતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code