અંબાજીના ભાદરવી પુનમના મેળા માટે પગપાળા સંઘો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લાભ મેળવી શકશે
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પદયાત્રી […]