શ્રેષ્ઠ, સંસ્કારી અને રાષ્ટ્રનિષ્ઠ સંતાનોનો નિર્માણ કરવું પ્રત્યેક પરિવારનું કર્તવ્ય છે: શાંતા અકકાજી
સુરત, 26 મે 2026: સુરતના ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં 24 મે 2026ના રોજ રાષ્ટ્ર સેવિકા સમિતિ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સમિતિ શિક્ષા વર્ગ–પ્રવેશ અને ઘોષનો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો. સમિતિ શિક્ષા વર્ગ દરમ્યાન સેવિકાઓના બૌદ્ધિક, શારીરિક અને માનસિક ક્ષમતાઓ વિકસિત થાય એ હેતુથી દૈનિદિન કાર્યક્રમોનું નિયોજન થાય છે. પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાતના 37 સ્થાનથી 81 સેવિકાઓ પ્રશિક્ષણ […]


