ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને 100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપીઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફિજીમાં શ્રી શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને 100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ હોસ્પિટલ એ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક છે, […]