1. Home
  2. Tag "Bharatkool Chapter 2"

AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી

(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]

રસપ્રદ કાર્યક્રમો અને સંવાદો સાથે ભારતકૂલ અધ્યાય–2નું ભવ્ય સમાપન

પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ જીવનને સાર્થક બનાવવાની ગહન માર્ગદર્શન આપ્યું અમદાવાદ, 15 ડિસેમ્બર 2025: Grand conclusion of Bharatkool Chapter 2 ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોની ઉજવણી રૂપે આયોજિત ભારતકૂલ અધ્યાય–2 મહોત્સવનું ત્રીજા દિવસે ભવ્ય રીતે સમાપન થયું. 12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલા આ મહોત્સવનો મુખ્ય હેતુ કલા, સાહિત્ય, સંગીત, […]

ભારતકૂલ અધ્યાય–2માં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ વિશે પ્રેરણાત્મક ઉદબોધન

અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ Dr. Gyanvatsal Swamiji પૂજ્ય ડૉ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીએ ભારતકૂલ અધ્યાય–2માં ઉપસ્થિત રહી ‘ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ’ વિષય પર ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે જિનિયસ જન્મથી નહીં બને, પરંતુ બનવામાં આવે છે. યોગ્ય દિશામાં પ્રયત્ન કરીએ તો દરેક વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે. સ્વામીજીએ કોલસો, ગ્રાફાઇટ અને હીરાનું […]

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ અધ્યાય-૨’ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દરેક ટીકા પાછળનો ભાવ હકારાત્મક અને લોકકલ્યાણનો હોવો જોઈએ: મુખ્યમંત્રી નેગેટિવિટીને પોઝિટિવિટીમાં બદલીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું: મુખ્યમંત્રી સનાતન મૂલ્યોના જતન સાથે યુવા શક્તિ સમય સાથે કદમ મિલાવે: મુખ્યમંત્રી ગુજરાતના વિકાસમાં ‘ભાવ, રાગ અને તાલ’ નું મહત્ત્વ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ Bharatkool Chapter-2 Gujarat Media Club મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની […]

અમર સાંસ્કૃતિક વારસાની ઉજવણી સમાન ભારતકૂલ અધ્યાય–2નો શુક્રવારે સવારે પ્રારંભ

12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજનાર ભારતના ભાવ, રાગ અને તાલના આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે ઉદ્દઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રહ્મવિહારી સ્વામીની વિશેષ ઉપસ્થિતિ ગુજરાત મીડિયા ક્લબ આયોજિત આ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણો અમદાવાદ, 11 ડિસેમ્બર, 2025: Bharatkool Chapter 2  ભારતકૂલ, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ધર્મના શાશ્વત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code