1. Home
  2. Tag "Bharatsinh solanki"

ગુજરાતમાં સમયની સાથે દારૂબંધીના નિયમમાં પણ બદલાવ આવી શકે છેઃ ભરતસિંહ સોલંકી

અમદાવાદ :  દરેક પક્ષના રાજકિય નેતાઓ મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે વિવાદાસ્પદ નિવેદનો કરતા હોય છે. અને પોતાને પબ્લિસિટી મળી ગયા બાદ ફેરવી તોળતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી એક ખુબ જ વિવાદિત મુદ્દો રહ્યો છે. આ વિવાદમાં અનેક નેતાઓ દારૂ બંધી અંગે તો કેટલાક દારૂબંધી હટાવવાનાં પક્ષમાં પણ નિવેદનો આપી ચુક્યાં છે. જો કે મોટાભાગનાં નેતાઓ દારૂબંધી […]

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી પૂર્વે જ ઉઠ્યાં વિરોધના સૂર

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા હોવાની ચર્ચાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે. બીજી તરફ કોંગ્રેસમાં જ શંકરસિંહ વાઘેલાની વાપસીને લઈને વિરોધના સૂર ઉઠ્યાં છે. તેમજ ફરીથી કોંગ્રેસમાં જૂથવાદ વકરવાની કેટલાક કોંગ્રેસના નેતાઓ આશંકા વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code