ભરૂચ-વડોદરા નેશનલ હાઈવે પર એક સાથે 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત
લોકોદરા ગામ ટોલનાકા નજીક બન્યો બનાવ આઈસરે કારને ટક્કર મારતા 5 વાહનો એકબાજી સાથે અથડાયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ભરૂચઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ભરૂચ નજીક લાકોદરા ગામના ટોલ નાકા પાસે એક સાથે 5 વાહનો એક બીજા સાથે અથડાયા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. આ […]