ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઉનાળું ડુંગળીના પાકનું સૌથી વધુ વાવેતર
ગુજરાતમાં ડૂંગળીના કૂલ વાવેતરમાં બન્ને જિલ્લાનો હિસ્સો 87.16 ટકા રાજ્યમાં બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે ભાવનગર જિલ્લામાં ઉનાળું મગફળીનું 6800 હેકટરમાં વાવેતર ભાવનગરઃ જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. તેથી સિંચાઈ માટેની કોઈ મુશ્કેલી ન હોવાથી જિલ્લામાં ઉનાળું પાકનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે. જિલ્લામાં ઉનાળુ વાવેતર 54,000 હેકટરમાં થયું છે. આ […]