1. Home
  2. Tag "Bhavnagar-Bandra"

ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા ભાવનગર-બાન્દ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે

પાલિતાણા-બાન્દ્રા વચ્ચે સાપ્તાહિક ટ્રેનને દેનિકમાં તબદીલ કરવા માગ 13મી માર્ચે ભાવનગર-બ્રાંન્દ્રા વચ્ચે ત્રણ ટ્રેન દોડાવાશે કાલે 12મી માર્ચે પાલિતાણા-બ્રાન્દ્રા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે ભાવનગરઃ ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર-બાન્દ્રા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા.13મી માર્ચના રોજ ભાવનગર-બાંદ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન વહેલી સવારે 4.00 […]

તહેવારોના ટ્રાફિકને પહોંચી વળવા ભાવનગર-બ્રાંદ્રા વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે,

ભાવનગરઃ તહેવારોમાં ટ્રાફિકના ઘસારાને પહોંચી વળવા માટે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 13મી ઓગસ્ટ, 2022 (શનિવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર–બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 14મી […]

ભાવનગર-બાંદ્રાની ટ્રેનમાં વધારાનો ફસ્ટક્લાસ એસી કોચ લગાડાશે

ભાવનગરઃ ગોહિલવાડને મુંબઈ સાથે જોડતી ટ્રેન ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે. પશ્ચિમ રેલવેએ ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના એસી ફર્સ્ટ ક્લાસ કોચ લગાડવાનો નિર્ણય કર્યો છે. પશ્વિમ રેલવેના ભાવનગર ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ  ટ્રેન નં. 02972/02971 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલમાં છ મહિનાના સમયગાળા માટે એક વધારાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code