ભાવનગર જિલ્લામાં સિંહ અને દીપડાની સંખ્યામાં વધારો
સિંહ પરિવારે પાલિતાણા અને સિહોર તાલુકામાં નવું રહેઠાણ બનાવ્યું, ખેડુતોના ખૂલ્લા કૂવામાં દીવાલ બાંધવા વન વિભાગે કરી અપીલ, પશુ મારણના વધતા બનાવો ભાવનગર: ગોહિલવાડ વનરાજોને ગમી ગયું હોય તેમ સિંહોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ઘોઘા તાલુકામાં સિંહનો વસવાટ ઘણા સમયથી છે. હવે સિહોર અને પાલિતાણામાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો […]