ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન 13મી ફેબ્રુઆરીથી ગુરૂવાર અને શનિવારે દોડશે
ભાવનગરથી હરિદ્વારની સીધી ટ્રેન શરૂ કરાતા પ્રવાસીઓને રાહત ભાવનગરથી ટ્રેન દર ગુરૂવારે રાતે 10.20 કલાકે ઉપડશે હરિદ્વારથી દર શનિવારે સવારે 5 વાગ્યે ટ્રેન ભાવનગર જવા રવાના થશે, ભાવનગરઃ હરિદ્વાર જવા માટે ભાવનગરથી ટ્રેનની કોઈ સુવિધા ન હોવાથી લોકોની ઘણા સમયથી માગ હતી. તેથી હવે તા. 13મી ફેબ્રુઆરીથી ભાવનગર હરિદ્વારા વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. […]