દિલ્હી-કંડલા નેશનલ હાઈવે પર ભીલડી ટોલ બુથ નાબુદ કરવા લોકોએ ધરણા યોજી વિરોધ કર્યો
પાલનપુરઃ દિલ્હી કંડલા નેશનલ હાઇવે 27 પર ડીસાના ભીલડી પાસે આવેલા ટોલબુથ પર આજુબાજુના ગ્રામવાસીઓને ટોલ તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. જેથી સ્થાનિક લોકોએ ટોલ નાબૂદ કરવા ટોલ બુથ પર ધરણા યોજી વિરોધ દર્શાવ્યો હતો. જોકે રાજ્ય મંત્રીની ખાતરી બાદ ધરણા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી-કંડલા નેશનલ હાઇવે નંબર 27 […]