ગોંડલ વિસ્તારમાં ભીમ અગિયારસે મેઘરાજાએ મુહૂર્ત કર્યું, ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદઃ ભીમ અગિયારસથી ખેડુતો વાવણીની આગોતરી તૈયારીઓ શરૂ કરતા હોય છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અને પદ્ધતિ મુજબ ભીમ અગિયારસના દિવસે ખેડૂત આખા વર્ષની કૃષિ સીઝનનો પ્રારંભ કરતો હોય છે ત્યારે શુક્રવારે ભીમ અગિયારસના દિવસે ખેડૂતો માટે મુહૂર્ત સચવાયું હોય તેમ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લીધે ખેતરો પાણી પાણી થયા છે. જયારે નદી-નાળા […]