ભૂજ નગરપાલિકાએ 48 કરોડનું બાકી વીજળી બિલ ન ભરતા મ્યુનિના 9 વીજ જોડાણો કપાયા
                    ભુજઃ ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણીબધી નગરપાલિકાઓ એવી છે. કે, જેના કરોડો રૂપિયાના વીજળી બિલ બાકી બોલે છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલ અંગે નગરપાલિકોઓને નોટિસ ફટકારીને વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. જેમાં ભૂજ નગરપાલિકાની વીજ બિલ પેટે 48 કરોડ રૂપિયા જેટલી ભારેખમ રકમ લેણા પેટે બાકી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

